Skip to content

Primary Menu
  • Home
  • Gujarat
  • News
  • Sports
  • English
  • Hindi
  • Home
  • Gujarat
  • ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી નહીં યોજાય, ભાજપના 4 નેતાઓને સત્તાવાર બિનહરીફ વિજેતા જાહેર કરાયા

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી નહીં યોજાય, ભાજપના 4 નેતાઓને સત્તાવાર બિનહરીફ વિજેતા જાહેર કરાયા

user2 June 11, 2026
IMG-20260611-WA0011

ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં ખાલી પડી રહેલી રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે ગુજરાતની ચાર બેઠકો માટે રાજુભાઈ શુક્લા, મુકેશભાઈ રાઠવા, માનસિંહ પરમાર, જીતેન્દ્ર મેઘજીભાઈ કણઝારીયા સત્તાવાર રીતે બિન હરીફ જાહેર કરવામાં આવ્યા છે. જેથી હવે 18 જૂને યોજાનારી રાજ્યસભા ચૂંટણી ગુજરાતમાં નહીં યોજાય.

મહત્વનું છે કે હાલ ગુજરાત વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનું સંખ્યાબળ 161 જેટલું છે અને કોંગ્રેસનું 12 તેમજ AAPનું 5 જેટલું જ સંખ્યાબળ હોવાથી એક પણ વિપક્ષી પાર્ટીએ ઉમેદવાર ઉતાર્યો નથી. જેથી ચૂંટણી પંચે ગુજરાતમાં ભાજપના ચારેય ઉમેદવારોને બિન હરીફ જાહેર કર્યા છે.

કોણ છે રાજ્યસભાના બિન હરીફ ચારેય ઉમેદવારો?

મુકેશ રાઠવા: આદિવાસી સમાજ, છોટાઉદેપુર જિલ્લા કવાંટના રહેવાસી છે, ભાજપ મહામંત્રી, ભાજપ યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે.
જીતેન્દ્ર કણઝારીયા: સતવારા સમાજ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપ (BJP)ના અગ્રણી નેતા અને કાર્યકર છે જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન, ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કણઝારિયાના પુત્ર છે. 2021માં કોરોનાના કારણે પિતા મેઘજીભાઈ કણઝારિયાનું નિધન થયું હતું
માનસિંહ પરમાર: રાજપૂત સમાજ, હાલમાં ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે.
રાજુ શુક્લા: બ્રાહ્મણ સમાજ, કડી-કલોલ ભાજપના કાર્યકર અને હાલ સુરેન્દ્રનગર પ્રભારી

About The Author

user2

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: 349 રન બનાવ્યા છતાં અફઘાનિસ્તાન A ટીમ સામે હારી ભારત A ટીમ, વરસાદે બગાડી રમત
Next: અમેરિકાએ ભારતીયો ભરેલા ત્રીજા જહાજ પર હુમલો કર્યાની કરી કબુલાત, એમટી જલવીરનો વીડિયો કર્યો જારી

Related News

IMG-20260622-WA0003

જન્મદિવસની રાત બની જીવલેણ: 251 kmની ઝડપે દોડતી BMW કાર ડિવાઈડર સાથે અથડાઈ, કારનો નીકળ્યો કચ્ચરઘાણ, બે મિત્રોના મોત

user2 June 22, 2026
IMG-20260622-WA0002

વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણની જમીન પર વિવાદ ફાટી નીકળ્યો, 20.5 કરોડ રૂપિયાનો કેસ શું છે?

user2 June 22, 2026
IMG-20260622-WA0000

યુએસ ઉપરાષ્ટ્રપતિ પર ભડકી પ્રિયંકા ચતુર્વેદી, તેમ છતાં તેમને સફળતાની પાઠવી શુભેચ્છા

user2 June 22, 2026

Recent News

ChatGPT Image Jun 27, 2026, 04_49_50 PM

वेनेजुएला में फिर भूकंप के झटके, मौतों का आंकड़ा 920 पहुंचा; 51 हजार से ज्यादा लोग अब भी लापता

user2 June 27, 2026
ChatGPT Image Jun 27, 2026, 04_38_27 PM

राम मंदिर चढ़ावा घोटाले पर भड़के मुकेश खन्ना, बोले- भगवान को लूटने वालों से बड़ा कोई चोर नहीं

user2 June 27, 2026
Gemini_Generated_Image_rfum7frfum7frfum

गुजरात के खेड़ा में अवैध पटाखा फैक्ट्री में भीषण धमाका, 6 मजदूर घायल; 2 की हालत गंभीर

user2 June 27, 2026
ChatGPT Image Jun 27, 2026, 04_15_46 PM

महाराष्ट्र में TET पेपर लीक: परीक्षा से 24 घंटे पहले रद्द, ठाणे से पेपर बरामद; कई लोग हिरासत में

user2 June 27, 2026
3c172d93-786c-42b6-a5bc-cfabacc96eeb

चमोली में बादल फटा, MP-झारखंड में आंधी-बिजली से 16 मौतें; 22 राज्यों तक पहुंचा मानसून

user2 June 27, 2026
3c172d93-786c-42b6-a5bc-cfabacc96eeb

कोलकाता-जयपुर में बारिश से जलभराव, MP में 15 टूरिस्ट स्पॉट बंद; UP-बिहार में हीटवेव

user2 June 26, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.