Skip to content

Primary Menu
  • Home
  • Gujarat
  • News
  • Sports
  • English
  • Hindi
  • Home
  • Gujarat
  • ગુજરાત સરકારનો ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય, નર્મદાની નહેરોમાંથી સિંચાઈ માટે વહેલું પાણી છોડાશે

ગુજરાત સરકારનો ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય, નર્મદાની નહેરોમાંથી સિંચાઈ માટે વહેલું પાણી છોડાશે

user2 June 9, 2026
IMG-20260609-WA0009

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતોના હિતમાં આગામી તા. 11મી જૂન ગુરૂવારથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. નર્મદા કમાન્ડ વિસ્તારના ધારાસભ્ય અને સાંસદોએ સિંચાઈ માટે વહેલું પાણી છોડવાની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતો કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતાં નર્મદા યોજનાના વરિષ્ઠ અધિકારીઓની એક ઉચ્ચ સ્તરીય બેઠક તાત્કાલિક બોલાવીને નર્મદા યોજનામાં ઉપલબદ્ધ પાણીના જથ્થાની સમીક્ષા હાથ ધરી હતી.

મુખ્યમંત્રીએ ખેડૂતોના પાક માટે સિંચાઈના પાણીની જરૂરિયાત ધ્યાનમાં લઈને નર્મદા યોજનાની નહેરોમાંથી સિંચાઈ માટે આયોજન કરતાં વહેલાં એટલે કે તા. 11 જૂન 2026 ગૂરૂવારથી પાણી છોડવાના દિશા નિર્દેશો આ બેઠકમાં આપ્યા હતા.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠકમાં સરદાર સરોવર નર્મદા નિગમના અધ્યક્ષ મૂકેશ પૂરી, પાણી પુરવઠા અગ્ર સચિવ શાહમીના હુસેન, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, સચિવ ડૉ. અજય કુમાર, સરદાર સરોવર નર્મદા નિગમના ડાયરેક્ટર કમાન્ડ એરિયા રાબડીયા, ડાયરેક્ટર કેનાલ તેમજ પાણી પુરવઠા બોર્ડના સભ્ય સચિવ ભગદેવ પણ ઉપસ્થિત રહ્યા હતા.

About The Author

user2

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: નિકોલ જ્વેલરી શોરુમદાગીના ચોરીનો કેસ: હર્ષિદા શેટ્ટીએ હાઈકોર્ટમાં અરજી કરી, ક્રાઈમ બ્રાન્ચ પર ગંભીર આરોપો લગાવ્યા
Next: વિદેશનું સપનું જોતા લોકો સાવધાન! રશિયા મોકલવાના નામે આણંદ જિલ્લાના યુવાનો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી

Related News

IMG-20260609-WA0010

વિદેશનું સપનું જોતા લોકો સાવધાન! રશિયા મોકલવાના નામે આણંદ જિલ્લાના યુવાનો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી

user2 June 9, 2026
IMG-20260609-WA0008

નિકોલ જ્વેલરી શોરુમદાગીના ચોરીનો કેસ: હર્ષિદા શેટ્ટીએ હાઈકોર્ટમાં અરજી કરી, ક્રાઈમ બ્રાન્ચ પર ગંભીર આરોપો લગાવ્યા

user2 June 9, 2026
IMG-20260609-WA0007

ચૂંટણી વિના NDA ની તાકાત વધશે, India Alliance સંસદમાં નબળું; 20 સાંસદોના પક્ષપલટાથી પરિસ્થિતિ કઈ દિશામાં જશે તે થાય છે સ્પષ્ટ

user2 June 9, 2026

Recent News

IMG-20260609-WA0010

વિદેશનું સપનું જોતા લોકો સાવધાન! રશિયા મોકલવાના નામે આણંદ જિલ્લાના યુવાનો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી

user2 June 9, 2026
IMG-20260609-WA0009

ગુજરાત સરકારનો ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય, નર્મદાની નહેરોમાંથી સિંચાઈ માટે વહેલું પાણી છોડાશે

user2 June 9, 2026
IMG-20260609-WA0008

નિકોલ જ્વેલરી શોરુમદાગીના ચોરીનો કેસ: હર્ષિદા શેટ્ટીએ હાઈકોર્ટમાં અરજી કરી, ક્રાઈમ બ્રાન્ચ પર ગંભીર આરોપો લગાવ્યા

user2 June 9, 2026
IMG-20260609-WA0007

ચૂંટણી વિના NDA ની તાકાત વધશે, India Alliance સંસદમાં નબળું; 20 સાંસદોના પક્ષપલટાથી પરિસ્થિતિ કઈ દિશામાં જશે તે થાય છે સ્પષ્ટ

user2 June 9, 2026
IMG-20260609-WA0006

SL A vs IND A : 4 બોલમાં લીધી છેલ્લી 3 વિકેટ, વૈભવ સૂર્યવંશીની નિષ્ફળતા છતાં ભારત Aનો રોમાંચક વિજય

user2 June 9, 2026
IMG-20260609-WA0005

અમદાવાદના બોપલમાં પોલીસના ડરથી ભાગતા કુખ્યાત આરોપીનું ચોથા માળેથી પટકાતા મોત

user2 June 9, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.