Skip to content

Primary Menu
  • Home
  • Gujarat
  • News
  • Sports
  • English
  • Hindi
  • Home
  • Gujarat
  • ખાનગી બસમાં કોથળા ભરીને રાજકોટ લઈ જવાતી 100 કિલો ચાંદી ઝડપાઈ, કેવી રીતે થતી હતી હેરાફેરી?

ખાનગી બસમાં કોથળા ભરીને રાજકોટ લઈ જવાતી 100 કિલો ચાંદી ઝડપાઈ, કેવી રીતે થતી હતી હેરાફેરી?

user2 May 17, 2026
IMG-20260517-WA0004

રાજકોટ એરપોર્ટ પરથી 10 કરોડ રૂપિયાની ચાંદી ઝડપાયા બાદ હવે સ્ટેટ જીએસટી વિભાગે વધુ એક મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદના ગીતા મંદિરથી લક્ઝરી બસમાં રાજકોટ તરફ જઈ રહેલા એક શખસ પાસેથી કોથળા ભરેલી 100 કિલો ચાંદીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

ગીતા મંદિરથી લક્ઝરી બસ મારફતે હેરાફેરી

મળતી માહિતી અનુસાર, સ્ટેટ જીએસટીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદથી રાજકોટ જતી ખાનગી લક્ઝરી બસમાં ચાંદીની ગેરકાયદે હેરાફેરી થઈ રહી છે.

આ બાતમીના આધારે ગીતા મંદિર વિસ્તારમાં વોચ ગોઠવીને એક શંકાસ્પદ શખસને અટકાવવામાં આવ્યો હતો. તેની પાસે રહેલા કોથળા ભરીની તપાસ કરતા તેમાંથી 100 કિલો ચાંદી મળી આવી હતી.
80 ટકા જથ્થાના કોઈ બિલ નહીં!

જીએસટી વિભાગની પ્રાથમિક તપાસમાં આ ચાંદીના જથ્થા અંગે ચોંકાવનારી વિગતો બહાર આવી છે. પકડાયેલા ચાંદીના કુલ જથ્થામાંથી 80 ટકા જથ્થાનું કોઈ પાકું બિલ, હિસાબ કે કાયદેસરના દસ્તાવેજો મળ્યા નથી.

આટલી મોટી માત્રામાં ચાંદી પકડાઈ હોવા છતાં, હજુ સુધી કોઈ વેપારીએ આ માલ પોતાનો હોવાનો સત્તાવાર દાવો કર્યો નથી. હાલમાં ગીતા મંદિરથી પકડાયેલી 100 કિલો ચાંદી મામલે સ્ટેટ જીએસટીએ તપાસ શરૂ કરી છે.

About The Author

user2

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: WHO એ ઇબોલા પર વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી, કોંગો અને યુગાન્ડામાં 88 લોકોના મોત બાદ લેવાયો નિર્ણય
Next: રશિયાના મોસ્કોમાં યુક્રેનનો ડ્રોન હુમલો, એક ભારતીયનું મોત, અનેક ઈજાગ્રસ્ત

Related News

IMG-20260609-WA0003

“યુસુફ પઠાણ સરકારી જમીન પર કેવી રીતે કબજો કરી શકે?” હાઈકોર્ટે ટીએમસી સાંસદને ફટકાર લગાવી

user2 June 9, 2026
IMG-20260608-WA0008

શહેરી વિકાસ મંત્રીના મતવિસ્તાર અસારવામાં જ ‘વિકાસ’ લુલો પડ્યો, પાયાની જરૂરિયાતો પુરી ન થતાં જનતા લાલઘુમ

user2 June 8, 2026
IMG-20260608-WA0009

ગુજરાતના નવા DGPએ ચાર્જ સંભાળ્યો, અમદાવાદ CPનો ચાર્જ જી. એસ. મલિક પાસે જ રહેશે

user2 June 8, 2026

Recent News

IMG-20260609-WA0003

“યુસુફ પઠાણ સરકારી જમીન પર કેવી રીતે કબજો કરી શકે?” હાઈકોર્ટે ટીએમસી સાંસદને ફટકાર લગાવી

user2 June 9, 2026
IMG-20260609-WA0002

ટીમ ઈન્ડિયાની જર્સીમાં વૈભવ સૂર્યવંશીનું બેટ નિષ્ફળ ગયું, તેની ઇનિંગ 12 બોલમાં જ પૂરી થઈ, ઉદાસ ચહેરા સાથે પાછો ફર્યો

user2 June 9, 2026
IMG-20260609-WA0001

હત્યાના પ્રયાસના આરોપી ખાન સરને રાહત મળી, કોર્ટે ધરપકડ પર રોક લગાવી

user2 June 9, 2026
IMG-20260609-WA0000

H-1B વિઝા: યુએસ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ફટકો આપ્યો, $100,000 વિઝા ફી રદ કરી, ભારતીયો માટે રાહત

user2 June 9, 2026
IMG-20260608-WA0010

સબસિડીવાળા ગેસ સિલિન્ડરની સંખ્યા નવથી ઘટાડીને ચાર કરવાનો સરકારનો મોટો નિર્ણય

user2 June 8, 2026
IMG-20260608-WA0008

શહેરી વિકાસ મંત્રીના મતવિસ્તાર અસારવામાં જ ‘વિકાસ’ લુલો પડ્યો, પાયાની જરૂરિયાતો પુરી ન થતાં જનતા લાલઘુમ

user2 June 8, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.