Skip to content

Primary Menu
  • Home
  • Gujarat
  • News
  • Sports
  • English
  • Hindi
  • Home
  • Gujarat
  • અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ઈકો કાર પીકઅપ સાથે અથડાઈ, પત્ની અને બાળકોની સામે પતિ જીવતો ભુંજાયો

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ઈકો કાર પીકઅપ સાથે અથડાઈ, પત્ની અને બાળકોની સામે પતિ જીવતો ભુંજાયો

user2 June 10, 2026
IMG-20260610-WA0004

ગુજરાતના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર એક ભયંકર માર્ગ અકસ્માત થયો. એક ઝડપી ગતિએ આવતી ઇકો કાર પાછળથી પીકએપ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે કારમાં અચાનક આગ લાગી ગઈ હતી. ડ્રાઈવરનું દુઃખદ મૃત્યુ થયું, તેની પત્ની અને ત્રણ માસૂમ બાળકોની સામે જીવતો સળગી ગયો. કારમાં બેઠેલી મહિલા અને તેના ત્રણ બાળકો ગંભીર રીતે દાઝી ગયા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અમદાવાદ વડોદરા એક્સપ્રેસવે ઉપર વડોદરા ટોલનાકા પછી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર ચડવાના રસ્તા ઉપર બપોરે 12 વાગ્યાના અરસામાં બોલેરો ગાડી અને વાન વચ્ચે અકસ્માત થતા બંને વાહન સળગ્યા હતા.

અકસ્માત એટલો ભયાનક હતો કે વાનની અંદર ફસાયેલો ડ્રાઇવર આખો ભડથું થઈ ગયો હતો. જ્યારે બોલેરો અને વાનની અંદર કેટલા લોકો સવાર હતા અને એ લોકો ક્યાં ગયા તેની તપાસ માટે ભાદરવા પોલીસ કામે લાગી છે.

વાનમાં ભડથું થયેલા ડ્રાઇવર ની ઓળખ થાય તેમ નહીં હોવાથી વાનના નંબરને આધારે પોલીસ દ્વારા તેની ઓળખ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ સહિતની હોસ્પિટલોમાં ઈજાગ્રસ્તોની તપાસ પણ કરવામાં આવી રહી છે.

વડોદરા ફાયર બ્રિગેડના ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના સૈનિક નરવતભાઈ પગીએ કહ્યું હતું કે બંને વાહનોની આગ કાબુમાં લેવા માટે અમારી ટીમોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. વાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હોવાની પણ આ શંકા જણાઈ રહી છે. જે ચોક્કસપણે કહી ના શકાય અને પોલીસ તપાસનો વિષય છે.

About The Author

user2

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: टीम इंडिया को बड़ा झटका, हार्दिक पंड्या वनडे सीरीज से बाहर
Next: अहमदाबाद से गांधीनगर तक बम धमकी, AMC-CMO में हड़कंप मचा

Related News

IMG-20260622-WA0003

જન્મદિવસની રાત બની જીવલેણ: 251 kmની ઝડપે દોડતી BMW કાર ડિવાઈડર સાથે અથડાઈ, કારનો નીકળ્યો કચ્ચરઘાણ, બે મિત્રોના મોત

user2 June 22, 2026
IMG-20260622-WA0002

વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણની જમીન પર વિવાદ ફાટી નીકળ્યો, 20.5 કરોડ રૂપિયાનો કેસ શું છે?

user2 June 22, 2026
IMG-20260619-WA0026

પાવાઢગ ડુંગરમાં દુઃખદ દુર્ઘટના સર્જાઈઃ અચાનક પથ્થરો ગબડતા બે યાત્રિકોના મોત

user2 June 19, 2026

Recent News

Gemini_Generated_Image_himl4phiml4phiml

नोएडा की अरण्य सोसायटी में AC ब्लास्ट के बाद भीषण आग, तीन फ्लैट जलकर खाक

user2 June 29, 2026
Khan-Sir-Real-Name-1

खान सर के बॉडीगार्ड्स के हथियारों पर बड़ा खुलासा, पुलिस जांच में लाइसेंस नियमों के उल्लंघन की बात सामने आई

user2 June 29, 2026
Gemini_Generated_Image_p3amg0p3amg0p3am

स्निफर डॉग की सतर्कता से 11 करोड़ रुपये का हाइड्रोपोनिक गांजा जब्त

user2 June 29, 2026
ChatGPT Image Jun 29, 2026, 11_10_15 AM

पुणे मर्डर केस में बड़ा खुलासा: सिया के इशारे पर चेतन ने केतन को खाई में धक्का दिया

user2 June 29, 2026
3c172d93-786c-42b6-a5bc-cfabacc96eeb

22 राज्यों तक पहुंचा मानसून, रफ्तार धीमी; पूर्वोत्तर में भारी बारिश का अलर्ट

user2 June 29, 2026
ChatGPT Image Jun 27, 2026, 04_49_50 PM

वेनेजुएला में फिर भूकंप के झटके, मौतों का आंकड़ा 920 पहुंचा; 51 हजार से ज्यादा लोग अब भी लापता

user2 June 27, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.