Skip to content

Primary Menu
  • Home
  • Gujarat
  • News
  • Sports
  • English
  • Hindi
  • Home
  • Gujarat
  • ગુજરાતની 4 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી જાહેર, 18મી જૂને થશે મતદાન

ગુજરાતની 4 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી જાહેર, 18મી જૂને થશે મતદાન

user2 May 22, 2026
IMG-20260522-WA0008

ગુજરાતની 4 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી જાહેર થઈ છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા 10 રાજ્યોની 24 બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો છે. આગામી 21 જૂન, 2026ના રોજ ગુજરાતના 4 સાંસદોનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. આ ધારાસભ્યોની વાત કરીએ તો રામભાઈ મોકરીયા, નરહરી અમીન, શક્તિસિંહ ગોહિલ અને રમીલાબેન બારા નિવૃત્ત થતાં બેઠકો ખાલી પડશે.1લી જૂને જાહેરનામું બહાર પડશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 8મી જૂન નક્કી કરાઈ છે. 18મી જૂને સવારે 9 થી સાંજના 4 વાગ્યા સુધી મતદાન અને તે જ દિવસે સાંજે 5 વાગ્યે મતગણતરી થશે.

ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલ નોટિફિકેશન મુજબ, રાજ્યસભાના 24 સભ્યો માટે ચૂંટણી યોજાશે જેમનો કાર્યકાળ જૂન અને જુલાઈ 2026માં પુરો થાય છે. આ ચૂંટણીઓ માટે ઉમેદવારો 8 જૂન સુધી ઉમેદવારી નોંધાવી શકે છે, જ્યારે ફોર્મની ચકાસણી 9 જૂને થશે. ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 11 જૂન નક્કી કરવામાં આવી છે.

રાજ્યવાર અલગ-અલગ 24 બેઠકોની યાદી

આંધ્ર પ્રદેશ (4 બેઠકો)

અયોધ્યા રામી રેડ્ડી અલ્લા
પરિમલ નથવાણી
પિલ્લી સુભાષચંદ્ર બોઝ
સાના સતીશ બાબુ

ગુજરાત (4 બેઠકો)

રામભાઈ હરજીભાઈ મોકરિયા
નરહરી અમીન
ગોહિલ શક્તિસિંહજી હરિચંદ્રસિંહજી
રમિલા બેચરભાઈ બારા

ઝારખંડ (2 બેઠકો)

દીપક પ્રકાશ
શિબુ સોરેન (બેઠક ખાલી)

મધ્ય પ્રદેશ (3 બેઠકો)

જ્યોર્જ કુરિયન
દિગ્વિજય સિંહ
સુમેર સિંહ સોલંકી

મણિપુર (1 બેઠક)

મહારાજા સનાજાઓબા લિશેમ્બા

મેઘાલય (1 બેઠક)

વાનવેઇરોય ખારલુખી

રાજસ્થાન (3 બેઠકો)

નીરજ ડાંગી
રાજેન્દ્ર ગહલોત
રવનીત સિંહ

અરુણાચલ પ્રદેશ (1 બેઠક)

નાબામ રેબિયા

કર્ણાટક (4 બેઠકો)

નારાયણા કોરગપ્પા
ઇરન્ના કડાડી
એચ.ડી. દેવગૌડા
મલ્લિકાર્જુન ખડગે

મિઝોરમ (1 બેઠક)

કે. વનલાલવેના

About The Author

user2

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: IPL 2026: શુભમન ગિલે 6000 T20 રન પૂરા કર્યા, સાઈ સુદર્શન સાથે 3 રેકોર્ડ બનાવ્યા
Next: અમિત શાહે સુવેન્દુ સાથે મંત્રીમંડળ વિસ્તરણનો ફોર્મ્યુલા શેર કર્યો, બેઠક દરમિયાન અનેક નિર્ણયો લેવાયો

Related News

IMG-20260622-WA0003

જન્મદિવસની રાત બની જીવલેણ: 251 kmની ઝડપે દોડતી BMW કાર ડિવાઈડર સાથે અથડાઈ, કારનો નીકળ્યો કચ્ચરઘાણ, બે મિત્રોના મોત

user2 June 22, 2026
IMG-20260622-WA0002

વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણની જમીન પર વિવાદ ફાટી નીકળ્યો, 20.5 કરોડ રૂપિયાનો કેસ શું છે?

user2 June 22, 2026
IMG-20260619-WA0026

પાવાઢગ ડુંગરમાં દુઃખદ દુર્ઘટના સર્જાઈઃ અચાનક પથ્થરો ગબડતા બે યાત્રિકોના મોત

user2 June 19, 2026

Recent News

Gemini_Generated_Image_himl4phiml4phiml

नोएडा की अरण्य सोसायटी में AC ब्लास्ट के बाद भीषण आग, तीन फ्लैट जलकर खाक

user2 June 29, 2026
Khan-Sir-Real-Name-1

खान सर के बॉडीगार्ड्स के हथियारों पर बड़ा खुलासा, पुलिस जांच में लाइसेंस नियमों के उल्लंघन की बात सामने आई

user2 June 29, 2026
Gemini_Generated_Image_p3amg0p3amg0p3am

स्निफर डॉग की सतर्कता से 11 करोड़ रुपये का हाइड्रोपोनिक गांजा जब्त

user2 June 29, 2026
ChatGPT Image Jun 29, 2026, 11_10_15 AM

पुणे मर्डर केस में बड़ा खुलासा: सिया के इशारे पर चेतन ने केतन को खाई में धक्का दिया

user2 June 29, 2026
3c172d93-786c-42b6-a5bc-cfabacc96eeb

22 राज्यों तक पहुंचा मानसून, रफ्तार धीमी; पूर्वोत्तर में भारी बारिश का अलर्ट

user2 June 29, 2026
ChatGPT Image Jun 27, 2026, 04_49_50 PM

वेनेजुएला में फिर भूकंप के झटके, मौतों का आंकड़ा 920 पहुंचा; 51 हजार से ज्यादा लोग अब भी लापता

user2 June 27, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.