Skip to content

Primary Menu
  • Home
  • Gujarat
  • News
  • Sports
  • English
  • Hindi
  • Home
  • Gujarat
  • ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, પંચાયત સેવાના 111 કર્મચારીઓની આંતર જિલ્લા ફેરબદલી કરાઈ

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, પંચાયત સેવાના 111 કર્મચારીઓની આંતર જિલ્લા ફેરબદલી કરાઈ

user2 May 23, 2026
IMG-20260523-WA0005

રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા પંચાયત સેવા સંવર્ગના કર્મચારીઓ હિતમાં એક મહત્ત્વપૂર્ણ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. સચિવાલય ખાતેથી જાહેર કરાયેલા સત્તાવાર આદેશ અનુસાર, રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા પંચાયત સેવાના કુલ 111 કર્મચારીઓની આંતર જિલ્લા ફેરબદલી કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી લાંબા સમયથી બદલીની રાહ જોતા કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

તલાટી, જુનિયર ક્લાર્ક અને સ્ટાફ નર્સ સહિતની કેડરનો સમાવેશ
22મી મે 2026ના રોજ પંચાયત વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ, વિવિધ વર્ગના કર્મચારીઓની બદલીઓ વહીવટી અનુકૂળતા અને નિયમોને આધીન કરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, સ્ટાફ નર્સ, ગ્રામ સેવકની બદલી કરાઈ છે.

સરકારના કડક આદેશ અનુસાર, બદલી પામેલા તમામ 111 કર્મચારીઓએ તાત્કાલિક અસરથી પોતાના નિયત કરાયેલા નવા જિલ્લામાં ફરજ પર હાજર થવાનું રહેશે. હાલમાં જે-તે જિલ્લા પંચાયત હેઠળ ફરજ બજાવતા આ કર્મચારીઓને વહેલી તકે મુક્ત કરવાની જવાબદારી સંબંધિત જિલ્લા વિકાસ અધિકારીઓને સોંપવામાં આવી છે.

About The Author

user2

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજીતનો મોટો દાવો, અહીં જાણો શું કર્યો ખુલાસો?
Next: બોલીવુડ પછી સલમાન ખાન હવે હોલીવુડ પર છવાશે, ‘7 ડોગ્સ’ પ્રીમિયરનું પોસ્ટર થયું વાયરલ

Related News

IMG-20260622-WA0003

જન્મદિવસની રાત બની જીવલેણ: 251 kmની ઝડપે દોડતી BMW કાર ડિવાઈડર સાથે અથડાઈ, કારનો નીકળ્યો કચ્ચરઘાણ, બે મિત્રોના મોત

user2 June 22, 2026
IMG-20260622-WA0002

વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણની જમીન પર વિવાદ ફાટી નીકળ્યો, 20.5 કરોડ રૂપિયાનો કેસ શું છે?

user2 June 22, 2026
IMG-20260619-WA0026

પાવાઢગ ડુંગરમાં દુઃખદ દુર્ઘટના સર્જાઈઃ અચાનક પથ્થરો ગબડતા બે યાત્રિકોના મોત

user2 June 19, 2026

Recent News

Gemini_Generated_Image_himl4phiml4phiml

नोएडा की अरण्य सोसायटी में AC ब्लास्ट के बाद भीषण आग, तीन फ्लैट जलकर खाक

user2 June 29, 2026
Khan-Sir-Real-Name-1

खान सर के बॉडीगार्ड्स के हथियारों पर बड़ा खुलासा, पुलिस जांच में लाइसेंस नियमों के उल्लंघन की बात सामने आई

user2 June 29, 2026
Gemini_Generated_Image_p3amg0p3amg0p3am

स्निफर डॉग की सतर्कता से 11 करोड़ रुपये का हाइड्रोपोनिक गांजा जब्त

user2 June 29, 2026
ChatGPT Image Jun 29, 2026, 11_10_15 AM

पुणे मर्डर केस में बड़ा खुलासा: सिया के इशारे पर चेतन ने केतन को खाई में धक्का दिया

user2 June 29, 2026
3c172d93-786c-42b6-a5bc-cfabacc96eeb

22 राज्यों तक पहुंचा मानसून, रफ्तार धीमी; पूर्वोत्तर में भारी बारिश का अलर्ट

user2 June 29, 2026
ChatGPT Image Jun 27, 2026, 04_49_50 PM

वेनेजुएला में फिर भूकंप के झटके, मौतों का आंकड़ा 920 पहुंचा; 51 हजार से ज्यादा लोग अब भी लापता

user2 June 27, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.